થોડુંક હસી લો (Joke of the - TopicsExpress



          

થોડુંક હસી લો (Joke of the day) છગનઃ ટ્રેનમાં મને ઉપરની બર્થ મળી હતી. બહુ હેરાન થઈ ગયો. રાતે સૂવાનું જરાય ફાવ્યું નહીં. મગનઃ તો નીચેવાળા સાથે સીટ એક્સચેન્જ કરી લેવી હતીને. છગનઃ પણ નીચે એક્સચેન્જ કરવાવાળું કોઈ હતું જ નહીં.
Posted on: Mon, 12 May 2014 02:36:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015