1)2g(1991)-56 to 115 kbps 4g(2006)-500 mb to 1gbps(15 years - TopicsExpress



          

1)2g(1991)-56 to 115 kbps 4g(2006)-500 mb to 1gbps(15 years માં 8695ગણો વધારો ) 5g(yr 2020)-10 gbps(30 years) 2)nokia 3310-11000rs( yr 2000)- well known for its rare brilliant sms service. Samsung galaxy note 3 – 2013- 13 mp camara(and yes sms service also) 3)android first cupcake-2009 Android kitakat- 2013 4)bajaj chetak -1972, average apprx 30km/ltr Bajaj platina- 2006,average 70-90 km/ltr,60 km ph in 8.08 second 5)1969- nil Armstrong એ ચંદ્ર પર પગ મૂક્યો,તો હવે 45 વર્ષમાં જ્યાં vibrant garba શરૂ થઈ જવા જોઈતા હતા ત્યાં મળ્યું શું? બાબાજી કા...............કમંડલ ............................ચંદ્ર મિશન એકધમ હંબગ હતું,રશિયા એ માનવ રહિત યાન મોકલ્યું એટ્લે અમેરિકાનો શીત યુદ્ધ જીતવા માટેનો નેવાડાના રણમાં શૂટિંગ કરીને ચંદ્ર પર પહોચવાનો તુક્કો. અન્ય facts- ચંદ્રના ફોટામાં ધ્વજ ફરકતો દેખાય છે,જ્યારે કે ત્યાં વાતાવરણ જ નથી. ક્યાંક સાંભળેલું કે નાસાના કેટલાક વિગ્નાનિકો એ સત્ય બહાર પાડવાની કોશિશ કરી તો એમને પરંપરા મુજબ મારી નાખવામાં આવ્યા.આ પરથી કદાચ મૂવી પણ બન્યું છે.
Posted on: Tue, 05 Nov 2013 14:55:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015