કૃષ્ણ લીલા ,,,,,, ફિલ્મ રામ - TopicsExpress



          

કૃષ્ણ લીલા ,,,,,, ફિલ્મ રામ લીલા માં અમુક દ્રશ્ય ને સંવાદ સામે રાજપૂત સમાજ ને વાંધો પડ્યો તો પહેલા વિનમ્રતા થી રજૂઆત કરી ને તેમની વિનમ્રતા નો પ્રતિસાદ ના મળ્યો તો સિનેમા માં તોડ ફોડ કરી ને અને થીયેટર માલિક સાથે ફિલ્મ સર્જકો ને જાહેર ચેતવણી આપી ને પરિણામ માટે તેયાર રહેવા નું કહી દીધું અને જો હકીકતે ફિલ્મ માં શબ્દો કે દ્રશ્યો માં ફેરફાર નહિ કરે તો સિનેમા માં આગ થી લઇ ને ખુના મરકી પણ દેખાડી દેશે ,,,,, આમ પોતાની જીદ કે ગમા/અણગમા માટે ખુદ ને ખુવાર કરવા તેયાર છે આ કોમ ,,,,,, પણ સામે જે લોકો ને રાજપૂતો નાં વિરોધ નો અણગમો છે એના માં આવી ત્રેવડ છે ? જે રાજપૂત આગેવાન ફિલ્મ નો વિરોધ કરે છે એમના જીલ્લા અને તાલુકા ના ઘર ઓફીસ ના નામ સરનામાં હું આપવા તેયાર છુ છે કોઈ એક બાપ ની ઓલાદ કે તેઓ ત્યાં જઈ ને તેમના ઓફિસે કે ઘર ના કાચ તોડી શકે ? તેમની સામે રેલી કાઢી શકે ? પુતળું બાળી શકે ? ત્યાં તેમની સામે રૂબરૂ વિરોધ કરી શકે ? જે લોકો આવી રીતે ખાલી ફેસબુક પર પણ બે પાંચ હજાર નું ફ્રેન્ડ લીસ્ટ રાખી ને હવા માં ઉડતા હોય એવા કોઈ પણ એક સાથે ૧૦૦ /૨૦૦ મિત્રો ને તો સાથે લઇ ને વિરોધ માં જઈ શકે ને ? ,,,,,,, ***સુંઠ ના ગાંગડે ગાંધી બનવા નીકળેલા ની ઓકાત કે તાકાત ફક્ત કી બોર્ડ માં આંગળા ફેરવા ની છે જો વગર એડીટ ફિલ્મ રીલીઝ થશે તો હું રાજકોટ માં જે સિનેમા માં ફિલ્મ રજુ થશે ત્યાં હેન્ડ બોમ્બ ફોડવા નો છુ પણ સામે જેના મારા આ હેન્ડ બોમ્બ થી અણગમો હોય તો એ મારે ઘરે કે ઓફિસે આવી ને સુતળી બોમ્બ પણ ફોડી નાખે તો હું મારો હેન્ડ બોમ્બ ફોડવા ની યોજના ને રદ કરીશ ,,,,, સુતળી બોમ્બ ફોડનાર ઇરછુક બહાદુર ને દેશ ભક્ત નાગરિકો ને મારું સરમાનું કોમેન્ટ માં અથવા મેસેજ માં આપવા માં આવશે ,,, જે કોઈ ને વિશિષ્ટ ઇરછા હશે તો એમને રૂબરૂ મારા દ્વારા અથવા મારા મિત્ર દ્વારા રૂબરૂ નિમત્રણ આપવા માં આવશે ,,,,,, આ પોસ્ટ માં મારા અંગત મિત્રો ને સાથીદારો ને ખાસ વિનતી કરું છુ આને મજાક માં લેવું નહિ,,
Posted on: Sun, 27 Oct 2013 08:17:22 +0000

Trending Topics



b>Performance Parts & Accessories Lokar CINB-1756 Vertical Round
Veja dicas para viajar de moto pela América do Sul Quatro
20 facts about me (some are duh some might surprise you) 1. I
Todays reason why Im proud to call myself a liberal: Fighting back
#pulseChairman revokes revenue collection contracts in Sapele

© 2015