Even the Britishers were not as cruel as todays Gujarat - TopicsExpress



          

Even the Britishers were not as cruel as todays Gujarat Govt. At one side they are constructing Statue of Sardar Patel who fought for the rights of farmers though out his life nd on the other side govt. police is beating the farmers like beast nd giving them electric shocks, for the only crime, that they are protesting for getting their rights. લાલપુરનાં ત્રણ ખેડૂતોને પોલીસે ઢોરમાર મારી ઈલે. શોર્ટ આપ્યા કપાસનાં ભાવનાં મુદ્દે ખેડૂતપુત્રનાં આત્મવિલોપન બાદ વધુ રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે લાલપુરમાં કૃષિ મેળા સામે વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસનાં વાહનો ઉપર પથ્થરમારો કરી તોડફોડ કરવાના ગુનામાં પકડાયેલા ત્રણ ખેડૂતોએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, પોલીસે અમને ઢીકાપાટુનો માર મારી, ઈલે. શોર્ટ આપ્યા હતાં. આ ત્રણે ખેડૂતો હાલ જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ છે. m.gujaratsamachar/index.php/articles/display_article/gujarat-rajkot-police-current-accused
Posted on: Sun, 21 Dec 2014 10:44:27 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015