News Update: 11:31 AM ચાય પે ચર્ચાનો - TopicsExpress



          

News Update: 11:31 AM ચાય પે ચર્ચાનો આજે ત્રીજો રાઉન્ડ,મોદી વિદર્ભથી યોજશે, સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન ડભાડીથી લોકો સાથે ચર્ચા કરશે. 11:25 AM કોંગ્રેસ પોરબંદર બેઠક એનસીપીને નહીં ફાળવે તો આગામી 24 કલાકમાં તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર કરીશું-પ્રદેશ એનસીપી પ્રમુખ જયંત બોસ્કી
Posted on: Thu, 20 Mar 2014 06:01:09 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015