STYAGRAHA MOVIE REVIEW NICE MOVI I LIKE GOOD WORK FOR PRAKASH - TopicsExpress



          

STYAGRAHA MOVIE REVIEW NICE MOVI I LIKE GOOD WORK FOR PRAKASH JHA પ્રકાશ જા ની સત્યાગ્રહ બધુજ છે . અમિતાભ બચ્ચન - અન્ના હજારે અજય દેવગણ - કેજરીવાલ , મેં અન્ના હું , ટોપી , માસ્ક વકીલ , અને પેલી ન્યૂસ એંકર જે પાછળ થી અન્ના ની મોવેમેન્ટ નો હિસ્સો બની ગયેલી શાજીયા ઇતમાં કરીના કપૂર નું કેરેક્ટર યાસ્મીન . રામલીલા નું મેદાન પણ છે , કેજરીવાલ પર થયેલા આક્ષેપો પણ છે, અને આમ જનતા પર તૂટી પડતી પોલીસ પણ છે। કાયદા કઈ રસ્તા પર ના બને આવું કેતા નેતાઓ પણ છે . સત્યાગ્રહ એ એક અનેક મુદા ઓ નું થોડું સ્વાદિષ્ટ અને થોડું દાઢે ચોટે એવો થોડો બળી ગયેલો ખીચડો છે . સત્યાગ્રહ એ ઉપવાસ છે કે બ્લેક્મેઇલિમ્ગ ? શું આત્મ્વીલ્પ્પન ય્થાર્ત છે ? જનતા નો ગુસ્સો વ્યાજબી પણ કાયદો હાથમાં લઇ વાયોલેન્સ નો રસ્સ્તો યોગ્ય છે ? મનોજ વાજપાઇ ઓઉટ સ્ટેન્ડિંગ મારું માનવું છે . શોર્ટ માં કહું તો સત્યાગ્રહ રાજનીતિ પાર્ટ 2 નથીજ .
Posted on: Sun, 01 Sep 2013 07:59:16 +0000

Recently Viewed Topics




© 2015