TOP NEWS OF THE MORNING: 10:30 AM સુધીના - TopicsExpress



          

TOP NEWS OF THE MORNING: 10:30 AM સુધીના મુખ્ય સમાચારઃ 1) અમદાવાદ: વાંચો, ક્રાઇમ બ્રાન્ચના દાવા પ્રમાણે કોનું નામ સાંભળીને ઉશ્કેરાયેલા બિરબલે વંદનાની હત્યા કરી : goo.gl/YBxoPH 2) કોલસા કૌભાંડઃ CBI દ્વારા મનમોહન સિંહની બે કલાક પૂછપરછ : goo.gl/sf6bxK 3) વલસાડઃ ટોળાએ માથાભારે શખ્સને ઉતાર્યો મોતને ઘાટ: રાત્રે ઉંચકી જવાની આપતોતો ધમકી : goo.gl/7ZeGVH 4) સુરેન્દ્રનગર: એકસાથે 15 નાગનાં મૃતદેહ મળ્યા, જોઇ ખળભળાટ મચ્યો : goo.gl/gFozx5 5) શેરબજાર સર્વોચ્ચ સપાટીએ, સેન્સેકસ 28,800 અને નિફ્ટી 8700ની ઉપર : goo.gl/lchcRE #LatestNews #News #GujaratNews
Posted on: Wed, 21 Jan 2015 05:01:31 +0000

Recently Viewed Topics




© 2015