ohhh... બીજી એક વાત કેહવાની - TopicsExpress



          

ohhh... બીજી એક વાત કેહવાની તો રહીજ ગઈ, આમ તો બીજું એક ટ્રેઇલર SHARE કરવાનું પણ રહી ગયું. TRAILER આ રહ્યું, અને વાત એવી છે કે (P.S. માં વાંચી લેજો, એ મહત્વની વાત છે એટલે)... ઓકે, તો ખાસ કરીને આ ટ્રેઇલર પ્રયોગમાં ખુબ ઓછો પ્રકાશ, અને ઘણું ખરું અંધારું, કલાકારોના ચેહરા ના દેખાય એવું કંઇક કરવામાં આવ્યું છે. એક મિનીટ, આ એબ્સર્ડ નાટક નથી, ગંભીર પણ નથી, હાસ્યના ફુવારા ઉડાવે એવું પણ નથી, પ્રેમ કહાની નથી, વ્યાસનનો પ્રચાર કરે છે એવું પણ નથી, બહુ ભારે ભાઈ... આ તો સહન જ ના થાય એવું પણ નથી, પૂરે પૂરું મનોરંજન અપાવે એવું પણ નથી. અને હા, કન્ટેમ્પરરી પણ નથી. તો પછી એમાં છે શું?? આ બધુજ છે, અને ઉપરાંત ગુજરાતી રંગભૂમિના નવા નિશાળિયા કહી શકાય એવા કલાકારો પણ છે. આમ તો તુર્રમ ખાન એવો શબ્દ પ્રયોગ કર્યો હતો, પણ પછી પોતાના નાટક માટે આવા શબ્દો યોગ્ય ના લાગવાથી શબ્દ ફેર કરેલ છે એની નોંધ લેવી. જો તમે આ તુર્રમ ખાનોને ના ઓળખતા હોવ તો કઈ વાંધો નહિ, બધાને બધી ખબર પડે એવું જરૂરી નથી. P.S. : You are allowed to share your views, comments, likes, dislikes, shares, criticism, gossips after reading this FB status to maintain and sustain your status. Anyways ચાલો, કોઈ પણ એક ફૂલ નું નામ બોલો તો! ફેસબુક પેજ : https://facebook/pages/Koi-Pan-Ek-Phool-Nu-Naam-Bolo-To/1452138861725415
Posted on: Mon, 22 Sep 2014 06:12:59 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015