આ ભીની ભીની મોસમમાં જે - TopicsExpress



          

આ ભીની ભીની મોસમમાં જે કરવું જોઈએ એ કરવા જેટલી સુવિધા, સ્વચ્છતા કે સાહસ આપણે ત્યાં નથી. ના રે ચુંબન-આલિંગન જ નહિ...પ્રકૃતિના પામવા પશ્ચિમમાં બીજું ય ઘણું થાય છે. એક એવું આપણા માટે નામુમકિન ખ્વાબ છે - ટારઝનની માફક લીલી વનરાજી અને પંખીઓનાં ગુંજારવ વચ્ચે વ્રુક્ષ પર ઘર બાંધીને થોડો સમય રહેવું તે... ના, ના આ ૩/૪ બીએચકેનાં ૬૦/૪૦નાં રેશિયા ગણવાવાળા માટે નથી. પણ આ લિંક પર ક્લિક કરવાથી અક્ષરનિવાસી બનતા પહેલા વૃક્ષવાસી ફેન્ટમ બનવાની ફેન્ટેસી થોડીક સાકાર થશે...ખયાલો મેં ;)
Posted on: Fri, 05 Jul 2013 06:43:31 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015