આપ સૌને નમ્ર વિન્નતિ છે - TopicsExpress



          

આપ સૌને નમ્ર વિન્નતિ છે કે ઉત્તરાયણ દરમ્યાન અને ઉત્તરાયણ પછી, જ્યાં પણ દોરી લટકતી દેખાય તો તેને ખેંચી ને નીચે(જમીન પર) ફેંકી દેજો. આનાથી ઘણા પક્ષીઓ બચી જશે. વૃક્ષ પર લટકતી દોરીમા ઘણા પક્ષીઓ અંધારમા ભરાઈ જાય છે. આપની 1 મિનિટ કોઈનો જીવ બચાવી શકશે.... જીવદયા માટે આટલૂ જરૂર થી કરજો!! આપના મિત્રોને પણ જાણ કરશો.. Black Joker
Posted on: Thu, 15 Jan 2015 13:41:50 +0000

Recently Viewed Topics




© 2015