એક સ્ત્રી મરીને - TopicsExpress



          

એક સ્ત્રી મરીને સ્વર્ગમાં ગઈ. એક દિવસ એને ઈશ્વર મળ્યા . એણે ભગવાન પાસે જઈને પુછ્યું : શું તમે પહેલાં પુરુષ અને પછી સ્ત્રી બનાવી? ભગવાને એની સામે જોઇ પછી એના માથા પર હાથ મુકી સ્મિત ફરકાવતા ભગવાન બોલ્યા: ‘Every good design needs a rough draft.’ (કોઇકે મને મોકલાવેલ ઘણા ટુચકા પૈકીનો એક)
Posted on: Fri, 28 Jun 2013 06:58:17 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015