છોકરાએ પોતાની - TopicsExpress



          

છોકરાએ પોતાની ગર્લફ્રેંડને મેસેજ કર્યો.......... હાય બેબ, ક્યા છે ? છોકરી - હાય, અત્યારે મારા ડેડીની બીએમડબલ્યૂમાં ડ્રાયવર મને ક્લબ મૂકવા જઈ રહ્યો છે, થોડીવારમાં જ ક્લબ પહોંચી રહી છું. તને સાંજે મળીશ. તુ ક્યા છે ? છોકરો - એએમટીએસની બસમાં તારી પાછળની સીટ પર બેઠો છું....... અને મેં તારી ટિકિટ લીધી છે, તુ ના લેતી.હહહહહહહ by Prem ગુડ નાયટ જય માતાજી
Posted on: Sat, 09 Nov 2013 17:26:59 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015