જીવનમાં તમને એવા ઘણા - TopicsExpress



          

જીવનમાં તમને એવા ઘણા લોકો મળશે જે પોતાની જાત ને સિકંદર સમજતા હોય! પણ જરા પણ Impress થયા વગર એમને તપાસશો તો.... એમાંના અડધા ખારી સીંગવાળા સિકંદર નીકળશે! અને... બાકીના અડધા પતંગના માંજાવાળા સિકંદર નીકળશે! #Ayush_Arya
Posted on: Sun, 07 Dec 2014 08:55:17 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015