જ્યારથી શ્રદ્ધા મૂકી મેં - TopicsExpress



          

જ્યારથી શ્રદ્ધા મૂકી મેં હોડમાં ઈશ્વરો છે Invisible Modeમાં સ્વપ્ન તો Upload પળમાં થઇ ગયું જિંદગી વીતી ગઈ Downloadમાં નામ જે જાહેરમાં ના લઇ શકું મેં છુપાવ્યું Passwordનાં Codeમાં સુખનો Selfie કદી પડતો નથી દુઃખ ડોકાતું રહે છે જોડમાં છાંયડાઓ એ જ તો પામી શકે વૃક્ષ જે જોઈ શકે છે છોડમાં
Posted on: Fri, 25 Jul 2014 15:16:13 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015