થોડુંક હસી લો (Joke of the day) છગન - TopicsExpress



          

થોડુંક હસી લો (Joke of the day) છગન મુંબઈમાં ભાડેથી ઘર લેવા નીકળ્યો. એક મકાનમાલિકે એને પૂછ્યું, પહેલે કહાં રહેતા થા? છગનઃ થાને મેં. મકાનમાલિક: Thane મેં કહાં? છગનઃ લોકઅપ મેં.
Posted on: Wed, 21 May 2014 02:34:30 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015