દોસ્તાર વાઇલ્ડ - TopicsExpress



          

દોસ્તાર વાઇલ્ડ ફોર્મ્યુલા : સમુદ્ર કિનારે કેટલાંક જાતે કરી શકાય એવા Fine Wine Tests…!!! :) 01. સાચો Beer : પીધા પછી જ્યારે કોઇ દુર-દુર ઉભેલી રમણી...એને સ્પર્શ કરી શકાય એટલી Near અને ઝોલાં ખાતી આંખ સામે પણ પાણી જેવી Crystal Clear લાગે, ત્યારે માનવું કે, Beer સાચો હતો...!!! 02. સાચો Rum : પીધા પછી જ્યારે કોઇ Tight Jeans Lady નાં સિલાઈ-તોડ Bumps….!!!, આંખ સામે Jump કરવા માંડે અને ચોતરફ ડમડમ ડિગા- ડિગા કરતાં Drum વાગવાં માંડે, ત્યારે માનવું કે, Rum સાચો હતો…!!! 03. સાચો Gin : પીધા પછી જ્યારે, નાહીને પોતાનાં ખુલ્લાં લાંબા વાળ સુકવતો સરદારજી તમને દુરથી કોઈ virgin રમ્યા જેવો દેખાવા માંડે તો માનવું કે Gin સાચો હતો....!!! 04. સાચો Vodka : પીધા પછી જ્યારે Beach પર shallow water માં Swim કરતાં નાનાં ભુલકાં, તમને મોટા-મોટા હોડકા જેવા ભાસવા માંડે, ત્યારે માનવું કે, Vodka સાચો હતો...!!! 05. સાચી Whisky : પીધા પછી જ્યારે પોતાનાં કાંડામાં જ ધારણ કરેલી, wrist watch ની એકધારી ટિક-ટિક હમણાં જ ફાટવાનાં time bomb ની ટિક-ટિક જેવી Risky લાગવા માંડે, ત્યારે માનવું કે, Whisky સાચી હતી....!!!! 06. સાચી તાડી : પીધા પછી જ્યારે પોતાનાં જ લેંઘાની નાડી, તમે ચણીયાની નાડી માનીને એને સરકણી ગાંઠ માનીને ખેંચવા માંડો તો માનવું કે, તાડી સાચી હતી.....!!! 07. સાચો દેશી : પીધા પછી જ્યારે, એકદમ મલ્લુ, દેશી-હબસી પડોશણ પણ રશિયન એથ્લેટ-શી રૂપશી અને પરદેશી દેખાવા માંડે, તો માનવું કે, દેશી સાચો હતો....!!!! 08. મહુડો : હવે બધાં માટે હું જ થોડો લખું, એકાદ તમે પણ બનાવો ને..!!!! :)
Posted on: Sun, 10 Aug 2014 08:08:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015