દવાનો મતલબ ... કેપ્સુલ, - TopicsExpress



          

દવાનો મતલબ ... કેપ્સુલ, ગોળી , ઈન્જેકશન જ !!? ધર્મનો મતલબ .... માળા, મંત્ર , ટીલા-ટપકા, હવન , કથા , સંસ્કૃતના શ્લોકો જ !!!? જે કઈ પણ healthy & happy કરે તે બધું જ દવા છે . તે બધું જ ધર્મ છે ...ધાર્મિક છે ...positive છે ...રચનાત્મક છે ...સર્જનાત્મક છે xyz વ્યક્તિનું heal થવું ... happy થવું ...positive થવું કીમતી છે ક્યાં રસ્તેથી happy & healthy થયા તે કીમતી નથી !!! happy & healthy કરવાની ધર્મની પોતાની જ trick , technic અને તાકાત છે medicine ની પણ પોતાની જ trick , technic અને તાકાત છે ધર્મ ...માનસિક અને ભાવનાત્મક ક્ષેત્રે વધુ કામ કરે છે ધર્મનું re + search ભાવના અને માનસ પર વધુ છે medicineનું re + search શારીરિક અને માનસિક ક્ષેત્રે વધુ છે સંસ્કાર એ ધર્મ અને વિજ્ઞાન બંનેનું શસ્ત્ર છે ... technic છે ... trick છે માતા અને બાળક બંનેને ....healthy & happy રાખે તે ....ગર્ભ સંસ્કાર !! સંસ્કાર / દવા ... કસરત પણ હોઈ શકે .... ( physio & yoga ) સલાહ પણ હોઈ શકે .... ( consultation )
Posted on: Fri, 22 Nov 2013 07:28:49 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015