ન્યાય નાં મળે તો અમે હવે - TopicsExpress



          

ન્યાય નાં મળે તો અમે હવે લોકસભા મતદાન નાં દિવસે આત્મા હત્યા કરીશું. Inbox Add star VIPUL DAVE Attachment Thu, Mar 13, 2014 at 9:44 AM To: collector-raj , sdm-gond-raj , sdm-gond , sdm-gond- , sdm-gondal- , sec-rajbhavan , Arun S. Sutaria(GoG- Revenue Dept.) , spigp-raj , sp-rural-raj , secyvc , sp-raj , spligp-ws , spligp-raj , Sanj Samachar , Mumbai Samachar , sdpo-gondal-raj , ddo-raj , TDO-GONDAL , TDO-RAJKOT , tdo-dhoraji , tdo-jetpur , TDO-JAMKANDOARNA , rjr-sp-raj , Akila , akiladaily , akiladaily1234 , akiladaily , Phulchhab , PHULCHHAB , Aaajkaal , aaprajkot , aajkaal_dg , Nutan Saurashtra , editorial.rajkot , editorial , editor , editor , editor , editor , editor.gnsgujarat , edtrajkot , editorial.ahd , [email protected] , editor.raildarpan , Rajkot Samachar Reply | Reply to all | Forward | Print | Delete | Show original સાહેબ શ્રી, ઓ, સવિનય અત્યંત દુખ સાથે જણાવવા નું કે અમે સતત ૬ વરસ થી , આપ લોકો ને રજૂઆત કરતા આવેલ છીએ કે, સર્વે નંબર – ૨૬૬/૨, મુ. શિવરાજ ગઢ , તા. ગોંડલ. જી. રાજકોટ માં , એન્ટ્રીઓ માં ગેરરીતિઓ થયેલ છે, કિરણ વ્રજલાલ દવે. સરકારી નોકર, ગ્રામ સેવક, નાં પિતાજી ખેડૂત ખાતેદાર માં નામ નાં હોવા છતાં , કિરણ વ્રજલાલ દવે – તેમના કાકા ધીરજ વ્રજલાલ દવે ની અરજી નાં આધારે , ખેડૂત ખાતેદાર થયેલ છે, અને આ એન્ટ્રીઓ સર્વે નંબર ૨૬૬/૨,માં મંજુર કરાવેલ છે, જે સામે અમો ને ગોંડલ તા. પો.સ્ટે. ગોંડલ. માં એફ.આઈ.આર. પણ કરેલ છે, જેમાં પોલીસ તપાસ યોગ્ય રીતે કરવામાં આવેલ નથી, અને અમારી ૬ વરસ ની સતત રજુઆતો ને પરિણામે , જે મુદાઓ અને જે આધારો પર સર્વે નંબર ૨૬૬/૧, ને “સુઓમોટો” રિવિઝન –તપાસ કરવામાં આવેલી, તેજ મુદાઓ , અને ગેરરીતિઓ સર્વે નંબર ૨૬૬/૨, માં છે, શંકર બેચર દવે- મૂળ ખાતેદાર નાં તમામ ૯ વારસદારો ની એન્ટ્રીઓ માં ગેરહાજરી છે, અને એક માત્ર કિરણ વી. દવે ને પોતના ગ્રામ સેવક , હોવાનો , લાભ લઇ ને , અન્ય સરકારી નોકરો ને લોભ.લાલચ, અને લાંચ નો સહારો લઇ ને , કિરણ.વી. દવે પોતે ગેરકાયદેસર રીતે “ખેડૂત ખાતેદાર નું “ટાયટલ” મેળવેલ છે, જેથી મૂળ ખાતેદાર શંકર બેચર દવે –નાં તમામ વારસદારો ની અમોએ આપેલ વિગતો અને સર્વે નંબર ૨૬૬/૧, માં દેખાડેલ વારસદારો ની તપાસ કરતાજ આપને , કિરણ વી. દવે તરફ થી કરવામાં આવેલ ગેરરીતિઓ નો ખ્યાલ આવશે. સર્વે નંબર ૨૬૬/૨, નાં મૂળ માલિક અને ખેડૂત એવા મૂળ ખાતેદાર શંકર બેચર દવે. નાં સર્વે નંબર ૨૬૬/૧, માં અને સર્વે નંબર ૨૬૬/૨ , માં સીધી લીટી નાં અલગ અલગ – વારસદારો કેવી રીતે હોઈ શકે ??? આ તમામ વિગતો રેવન્યુ રેકર્ડ માં છે, અને સતત અમો ૬ વરસ થી રજૂઆતો કરતા આવેલ છીએ, તેમ છતાં સર્વે નંબર ૨૬૬/૨, ની વિવાદિત જમીન માં વેંચાણ નોંધ પણ ૨૦૧૪ માં મંજુર કરવા માં આવેલ છે, આમ ચાલુ કેસે સર્વે નંબર ૨૬૬/૨, ની વિવાદિત જમીન માં રાતો રાત વેંચાણ અને નોંધ મંજુર કરવી એ પણ શંકાસ્પદ છે ..તેમ છતાં “સુઓમોટો” રિવિઝન વડે તપાસ નાં આદેસ શા માટે આપવા માં નથી આવતા ??? આમ હવે જો અમને ન્યાય નહી મળે તો અમો અરજદાર .વિપુલ દવે. ૩૦/૪/૨૦૧૪ , ની લોકસભા ની ચુંટણી નો બહિસ્કાર કરી ને મતદાન નાં કરતા , તા. ૩૦/૪/૨૦૧૪ નાં રોજ કલેકટર કચેરી –રાજકોટ માં ન્યાય માટે “આત્મહત્યા” કરીશું, અને આના માટે , ગુજરાત નાં સી.એમ. નરેન્દ્ર મોદી ,મામલતદાર – ગોંડલ, એસ.ડી.એમ. ગોંડલ. કલકેટર-રાજકોટ , ગોંડલ-પોલીસ ,ને જવાબદાર ગણવા. કારણકે ન્યાય નથી આપતા અને “ તપાસ “ પણ નથી કરતા સતત ૬ વરસ થી અમો ૨૬૬/૨, સર્વે માટે , લેખિત માં ફરિયાદો કરતા આવેલ છીએ, પણ તંત્ર કોઇજ પગલા ભરતું નથી. VIPUL S. DAVE - R.T.I ACTIVIST & EDITOR. RAJKOT METRO NEWS - Newspaper 209-KUBER COMPLEX, DR. YAGNIK ROAD,OPP. JILLA PANCHAYAT, A.N.SARVAIYA-ADVOKATE OFFICE. RAJKOT-360001. 94275 63963,9924190909 GOVERNMENT OF INDIA - APPROVED BY MINISTRY OF INFORMATION AND BROADCASTING. GUJ/GUJ/TC/14698/2013. https://facebook/vipuldave2005.
Posted on: Thu, 13 Mar 2014 04:15:00 +0000

Trending Topics



I met Jagan jusy a few days before his fathers tragic

Recently Viewed Topics




© 2015