બોયફ્રેડ - લાસ્ટ નાઈટ મેં - TopicsExpress



          

બોયફ્રેડ - લાસ્ટ નાઈટ મેં એક સપનું જોયું ગર્લફ્રેંડ (ઉત્સાહ્થી ) -હું શુ કરતી હતી તારા સપનામાં બોયફ્રેડે જવાબ આપ્યું - અમે બસમાં ટ્રેવેલીંગ કરતાં હતા અચાનક બસનું કંટ્રોલ ખોવાઈ ગયું અને તે નદીમાં પડી ગઈ. બધા લોકો પોતાને જાન બચાવવા તેરતા હતા પણ તુ એકલી તેરી તેરીને કોઈને ખોજતી હતી. ગર્લફ્રેંડ(પ્યારથી)- હું તને ખોજતી હતી ના ? બોયફ્રેંડ - ના તુ બુમો પાડતી હતી અરે કંડકટર કયાં ગયો , 2 રૂપિયા લેવા હતા. for more like us on fb/proudgujrati
Posted on: Wed, 27 Aug 2014 09:23:54 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015