બહેનો માટે એક ખુશીના - TopicsExpress



          

બહેનો માટે એક ખુશીના સમાચાર ! બધાને ખ્યાલ જ હશે કે ઘરમાં પૂજા કરતી વખતે ઘી ના દીવાનું ખુબ જ મહત્વ હોય. સામાન્ય રીતે બહેનો કોટનમાંથી નાની નાની વાટો બનાવતી હોય અને પછી તેમાં ઘી નાખીને દીવો કરે. આજના ફાસ્ટ યુગમાં વાટો બનાવાનો બચી જાય અને તે સમયમાં તમે તમારું મનગમતું કામ કરવા મળે તો કેવું સારું ? હા, દોસ્તો ! અમે એવી જ એક ઇનોવેટીવ વસ્તુ લાવ્યા છીએ જે તમારો સમય અને શક્તિ બંને બચાવશે ! રેડી મેઈડ ઘી ના દીવાઓ આ દીવાની લાક્ષણીકતાઓ અને ઉપયોગીતા : ================================ ૧. ૨૫ મિનીટ સુધી સળગે, જેમ જેમ બળે તેમ સાથે સુંગંધ પણ આપે. ૨. Size : Circle 20 mm, Height 10 mm ૩. ૮૫ % ઘી, ૧૫% ફ્રેગ્રંસ (સુગંધ), Camphor (કપૂર) and Wax (મીણ) coating for safety purpose. ૪. ઉપલબ્ધી : (ફોટોમાં બતાવ્યા પ્રમાણે) A. 1 Box with 21 Pieces 45 INR. B. 1 Box with 50 Pieces 105 INR. C. 1 Box with 100 Pieces 190 INR. એવરેજ, એક દીવો તમને ફક્ત ૨ રૂપિયામાં પડે તેની સામે તમે કોટનના દીવાનું કમ્પેરીઝન કરી શકો જેમાં કોટન, ઘી, અને તમારો કીમતી સમય ની પડતરની સામે આ ૨ રૂપિયા !! શું તમે નથી ઇરછતા કે આ દીવડાઓ તમારા ઘરના મંદિરની રોનક વધારે ? ઓર્ડર કરવા માટે તમે આ (+91 96878-65659) નંબર પર વોટ્સ એપ/વાત કરી શકો. મિત્રો, તમારી જાણમાં કોઈ વેપારી મિત્રો કે સગાવાલા હોય જેને આ પ્રોડક્ટ ઉપયોગી થઇ શકે, તેવા બધાને આ ફોટો અને મહત્વની વિગતો શેર કરજો ! NRI (અમરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા વગેરે....) મિત્રો માટે પણ દીવા મોકલાવીએ છીએ !! આભાર !!
Posted on: Sat, 25 Oct 2014 11:56:22 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015