NEW R.T.I APPLICATION. નવી આર.ટી.આઈ. ની - TopicsExpress



          

NEW R.T.I APPLICATION. નવી આર.ટી.આઈ. ની અરજી ઈ-મેલ દ્વારા. Add star vipul dave Tue, Dec 3, 2013 at 3:23 PM To: collector-raj , mam-gondal- , Nishith Dave , sdm-gond-raj , mam-gondal Reply | Reply to all | Forward | Print | Delete | Show original [આર.ટી.આઈ] જુઓ નિયમ ૩[૧] આર.ટી.આઈ ૨૦૦૫ મુજબ -માહિતી માંગવા માટેની અરજી. પ્રતિ,શ્રી જાહેર માહિતી અધિકારી અને શ્રી મામલતદાર સાહેબ, ગોંડલ. [મુદા ૧ થી ૪ ] અરજદાર નું નામ, સરનામું :- વિપુલભાઈ શશીકાંતભાઇ દવે [આર.ટી.આઈ એક્ટીવીસ્ટ] કે/ઓફ, શ્રી અરવિંદભાઈ સરવૈયા,એડવોકેટ,૨૦૯-કુબેર કોમ્પલેક્ષ,ડો.યાજ્ઞિક રોડ,જીલ્લા પંચાયત ચોક સામે, રાજકોટ-૩૬૦૦૦૧,ફોન,૦૨૮૧-૨૪૪૯૯૬૦,મો.૯૯૨૪૧૯૦૯૦૯, email- id. Rajkotmetronews@gmail and vipuldave2006@gmail [આથી હું અરજદાર જણાવું છુ કે માંગવામાં આવેલી માહિતી R.T.I -૨૦૦૫, કાયદા ના અધિનિયમ ની કલમ ૮/૯ હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપવાની હોઈ તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી ,પ્રતિબંધિત નથી અને મારી ઉત્તમ જાણ મુજબ તે આપના વિભાગ ની છે. જો ના હોય તો અરજી લાગુ પડતા વિભાગ માં તબદીલ કરવા વિનંતી છે,.અને માંગેલ માહિતી ની વિગતો પાછળ આપેલ મુદાઓ મુજબ છે.] આ R.T.I ની અરજી પેટે રૂ.૨૦ ફી માટે ના નિયમ મુજબ ભરવાના બાકી છે, કારણ કે આ અરજી ઈ – મેલ થી કરેલ છે, જેથી મને જાણ કરવામાં આવતા હું ફી ભરી આપીશ.. [આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ – ભ્રષ્ટાચાર અને અન્યાય વિરુદ્ધ જનજાગૃતિ નું કામ કરનાર કાર્યકર] માંગેલ માહિતી ના મુદાઓ ની વિગતો નીચે મુજબ છે, માંગેલ માહિતી નાં મુદાઓ.. ૧, ૩૦/૮/૨૦૧૩ થી આજ રોજ અરજી તારીખ 3/12/2013 , સુધી માં અમો અરજદારે કલેકટર શ્રી -રાજકોટ ને ઈ મેલ થી કરેલ અરજીઓ / ફરિયાદો ના ઈનવર્ડ નંબર, અને કરેલ તમામ અરજીઓ/ ફરિયાદો ક્યાં વિભાગ માં છે , ક્યાં ટેબલ પર છે, અરજીઓ પર લીધેલ પગલાઓ ની વિગતો , અરજીઓ પર કરેલ નોટિંગ ની વિગતો , અરજી પર અમલવારી નાં થયેલ હોય તો તેના કારણો, નકલો સાથે અને તેની પૂરી વિગતો. સાથે આપવી. ૨, ૩૦/૮/૨૦૧૩ થી આજ રોજ અરજી તારીખ 3/12/2013 , સુધી માં અમો અરજદારે નાયબ કલેકટર શ્રી -ગોંડલ જી. રાજકોટ ને ઈ મેલ થી કરેલ અરજીઓના ઈનવર્ડ નંબર, અને કરેલ તમામ અરજીઓ ક્યાં વિભાગ માં છે , ક્યાં ટેબલ પર છે, તેની વિગતો. આપવી. નાં. કલેકટર શ્રી ગોંડલ નું સરકારી મેલ આઈ.ડી અને સરકારી મોબાઈલ નંબર આપવા. ૩ , ૩૦/૮/૨૦૧૩ થી આજ રોજ અરજી તારીખ 3/12/2013 , સુધી માં અમો અરજદારે મામલતદાર શ્રી -ગોંડલ જી. રાજકોટ ને ઈ મેલ થી કરેલ અરજીઓના ઈનવર્ડ નંબર, અને કરેલ તમામ અરજીઓ ક્યાં વિભાગ માં છે , ક્યાં ટેબલ પર છે, તેની વિગતો. આપવી. મામલતદાર શ્રી ગોંડલ નું સરકારી મેલ આઈ.ડી અને સરકારી મોબાઈલ નંબર આપવા. અરજદાર . રાજકોટ. -- VIPUL S. DAVE -R.T.I ACTIVIST & EDITOR. કે/ઓફ. શ્રી અરવિંદ સરવૈયા -[સહતંત્રી ]અને એડવોકેટ શ્રી. RAJKOT METRO NEWS - Newspaper 209-KUBER COMPLEX, DR. YAGNIK ROAD,OPP. JILLA PANCHAYAT, 2449960,94275 63963,9924190909 GOVERNMENT OF INDIA - APPROVED BY MINISTRY OF INFORMATION AND BROADCASTING/ GUJ GUJ TC 14698/2013.
Posted on: Wed, 04 Dec 2013 08:11:52 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015