Sponsored Sponsored Photo Orange Heralding a new era in - TopicsExpress



          

Sponsored Sponsored Photo Orange Heralding a new era in photo-book making and wedding albums Like · Dineshsinh Rathod likes Photo Orange. Lose Weight Naturally Experience Safe & Natural Weight Loss with Fat Absorb™. We ship to all cities in India. DrPravin Bhatia-Purecha and DrKishor Patel like Fat Absorb India. Best 100 Wedding Songs Help us grow the Ultimate Guide to the Top 100 First Dance Wedding Songs. Thank you! Like · 6,302 people like Top 100 Wedding Dance Songs. Watches with History Vulcain - the presidents watch. Swiss mechanical watches with real history since 1858 Like · 3,447 people like Vulcain Watches. Shridhar Appa Barkol Shridhar Appa Barkol is Vice President (North-West Dist.) of Indian Youth Congress Mumbai Like · 141 people like Shridhar Appa Barkol. Sponsored Sponsored Photo Orange Heralding a new era in photo-book making and wedding albums Like · Dineshsinh Rathod likes Photo Orange. Now 2010s 2000s 1980s 1970s 1969 1956 Born Cover Photo Change Cover Harshad Brahmbhatt Update InfoActivity Log TimelineAboutPhotos5,918Friends4,511 More Harshad Brahmbhatt Edit Profile Picture Harshad Brahmbhatt Timeline Now Status Photo Place Life Event Status Photo Place Life Event Public Post Harshad Brahmbhatt 32 minutes ago via Apps By Nichetech Solutions સુવાક્ય ભાવના થી રંગાયેલી બુદ્ધી એજ કાવ્ય છે. #GujaratiPride Like · · Promote · Share Thaker Mayank about an hour ago શ્રી શંકરસિંહજી વાઘેલા નો તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની પ્રજાને તથા સૌ કાર્યકર મિત્રોને સંદેશ ...... 1964 માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી આજદિન સુધી સતત કઠોર પરિશ્રમ , સતત ચિંતન કરતાં કરતાં જાહેરજીવન ના કાંટાળા માર્ગ ઉપરથી પસાર થતી વખતે આપ સૌ કાર્યકર્તા મિત્રો , શુભેચ્છકો અને ગુજરાતના કરોડો નાગરિકોનો પ્રેમ અને માન સન્માન પામી ચુક્યો છું . નવી કેડીઓ આંકવાના પ્રયત્નમાં આપ સૌએ મને સાથ આપીને પ્રોત્સાહિત કર્યો છે . આપનું આ ઋણ મારા ઉપર સદાય રહ્યું છે-- રહેશે . 21 મી જુલાઈ ના દિવસે મારા જન્મદિવસે આપ સૌ ચુક્યા વિના મને ટેલીફોનીક, અને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પ્રદાન કરતા આવ્યા છો . કોઈપણ લોકનાયક જેના માટે સદાય ગર્વ કરી શકે એટલી લાગણી આપે મને આપી છે . આપણે દર 21મી જુલાઈ ના દિવસે એકમેકને મળીને એક વિશાળ પરિવારના સદસ્યો હોવાનું પ્રમાણ પૂરું પાડીએ છીએ . પરંતુ આ વખતની પરિસ્થિતિ થોડી અલગ છે . ઉત્તરાખંડ ખાતે કુદરતે વરસાવેલા કહેરને કારણે અનેક ભારતવાસીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે . ગુજરાતના લગભગ 125 પરિવારોના સદસ્યો હજુ લાપતા છે . ઉત્તરાખંડ સરકાર સહીત ભારત સરકારે આ લાપતા લોકોને શોધવાનો પ્રમાણિકપણે પ્રયત્ન કર્યો હોવા છતાં તેમની ભાળ મળી નથી . લાપતા બનેલા ગુજરાતીઓના પરિવારોના સદસ્યો હજુ તેમના સ્વજનો ની રાહ જોઈ રહ્યા છે . મૃત્યુની ચાદર ઓઢીને સુઈ ગયેલા અનેક મૃતકોના પરિવારોના ઘરમાં કલ્પાંત થઇ રહ્યા છે એવી પરિસ્થિતિમાં જો હું અસવેદનશીલ બનીને મારા જન્મદિવસની ઉજવણી કરું, તો મારો લોકધર્મ લાજે . આપ સૌએ મારા સુખ દુ:ખ ને પોતાના ગણ્યા હોય , ત્યારે ગુજરાતીઓના માથે તૂટી પડેલી આ વિકટ પળોમાં જો એમના દુ:ખ માં સાથ ન આપું, તો નગુણો ગણાઉં . મારું ઝમીર મને મારા જન્મદિવસની ઉજવણી કરતા રોકે છે . જેને હું મારી હાઈકમાન્ડ ગણું છું એ પ્રજા માતમ મનાવતી હોય, ત્યારે મારાથી કોઈપણ પ્રકારની ઉજવણી ન થાય એ વાત સાથે આપ સંમત થશો એવો મને વિશ્વાસ છે . આ વર્ષે 21 મી જુલાઈ, મારા જન્મદિવસે આપને સૌને મારી શુભેચ્છાઓ આપીને ગુમ થયેલા તમામ ગુજરાતી પરિવારો પ્રત્યે સવેદના વ્યક્ત કરીને મારા નિવાસસ્થાને રાખવામાં આવતા તમામ કાર્યક્રમો રદ કરું છું . સાથોસાથ પ્રભુને પ્રાર્થના કરું છું કે ઉત્તરાખંડ ખાતે મૃત્યુ પામેલા મારા દેશબાંધવોને પ્રભુ મોક્ષગતિ પ્રદાન કરે તથા લાપતા બનેલા સૌ ગુજરાતી બાંધવો સહીસલામત સ્વ-ગૃહે પરત ફરે . આપ સૌના આશીર્વાદ તથા શુભેચ્છાઓ મારી સાથે હતી, છે અને રહેશે એવો મને વિશ્વાસ છે . આપ સૌનો , શંકરસિંહ વાઘેલા .
Posted on: Sat, 20 Jul 2013 03:40:35 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015