ટીવી આપણે દર ૧-૨ વરસે નથી - TopicsExpress



          

ટીવી આપણે દર ૧-૨ વરસે નથી લઇ શકતા. સામાન્ય કમાતો અને જીવન જીવતો માણસ તો લગભગ ૧૦ વર્ષ થી વધારે એક ને એક ટીવી થી કામ ચલાવે છે. જયારે થોડા પૈસા કમાતા લોકો નવી નવી ટેકનોલોજી આવે એમ ૫-૬ વરસે ટીવી બદલે છે. પણ જયારે આપણે ટીવી લેતા હોઈએ ત્યારે ઘણી વસ્તુઓ ધ્યાન માં રાખવી જરૂરી છે. ખાસ કરીને આજે જયારે એલ.સી.ડી. , એલ.ઈ.ડી., ૩ ડી , એચ ડી રેડી કે ફૂલ એચ ડી ટીવી માં લોકો કન્ફયુઝ થઇ રહ્યા છે ત્યારે આ લેખ માં આપેલી વિસ્તૃત માહિતી લગભગ ઘણા ને મદદરૂપ થશે એવું મારુ માનવું છે. જો લેખ ગમે તો અચુક લાઈક અને શેર કરજો
Posted on: Wed, 22 Oct 2014 17:00:00 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015