થોડુંક હસી લો (Joke of the - TopicsExpress



          

થોડુંક હસી લો (Joke of the day) છોકરો એની ગર્લફ્રેન્ડ સાથે વોટ્સએપ પર ગપ્પા મારતો હતો., . છોકરોઃ ડીયર, સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો યાદ મોકલ, હસતી હોય તો ખુશી મોકલ, રડતી હોય તો આંસુ મોકલ. છોકરીનો રીપ્લાય આવ્યોઃ અરે, વાસણ ઘસું છું... થોડાક મોકલું કે?
Posted on: Sun, 27 Apr 2014 10:30:40 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015