દિલના દીપકથી દીપાવલી - TopicsExpress



          

દિલના દીપકથી દીપાવલી મનાવું છું, સોનેરી સણગારનો નઝારો લગાવું છું, રંગોળી નિરખી પતંગિયું લલચાય છે, અલૌકિક નઝરાણું મેઘધનુષ બનવું છું, પ્રકાશપાનું ખોલી અંધકારને દફનાવું છું, વેરઝેર કબરમાં દાટી હર્ષથી ગળે લગાવું છું, ઊર્મિશીલ બની સ્મિતવર્ષા વર્ષાવું છું, પ્રેમ પ્રકાશોત્સવને પ્રાધાન્ય આપું છું, ફૂલગુલાબી પરિમલમાં દીવડો પ્રગટવું છું, સોળવલા સ્મિતથી અઝીઝને શાલ મુબારક કહું છું,
Posted on: Tue, 05 Nov 2013 01:34:32 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015