મગજની જીપીએસ શોધવા બદલ - TopicsExpress



          

મગજની જીપીએસ શોધવા બદલ ત્રણ વિજ્ઞાનીઓને મેડિસિનનું નોબલ -----> goo.gl/Qqjx5w - આ શોધથી અલ્ઝાઈમર અને મગજના અન્ય રોગોના વિજ્ઞાનની સમજ વધશે - બ્રિટિશ-અમેરિકન જ્હોન ઓકિફે અને નોર્વેના દંપતિ એડવર્ડ અને મે-બ્રિટ મોસેરની શોધ #international #gps #brain #find #threescientists #nobel #medicine #gujaratsamachar
Posted on: Tue, 07 Oct 2014 05:23:53 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015