રાજયના કર્મયોગીઓને વધુ - TopicsExpress



          

રાજયના કર્મયોગીઓને વધુ સક્ષમ બનાવવા, અધિકારી અને કર્મચારીઓની સેવાવિષયક કામગીરીને વધુ પારદર્શી અને હેતુલક્ષી બનાવવા અને ગતિશીલ ગુજરાતના વહીવટને વધુ વેગવંતો બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે સામાન્ય વહીવટ વિભાગની એપ્લીકેશન ‘સાથી’ લોન્ચ કરી. કર્મચારીઓ અને આધિકારીઓને ‘સાથી’ એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી કારણકે કોઈપણ એપ્લીકેશનની સફળતા તેના ઉપયોગ પર આધારિત છે. Launched ‘SATHI’ (System Application of Technology for Human-resources improvement)’ with an aim to improve the efficiency of Personnel division. ‘SATHI’ application will avail government information online which will help government officials in taking quick decision in recruiting, transferring, training, etc. I urge government officials to make optimum use of the application and avail the benefits.
Posted on: Tue, 12 Aug 2014 09:19:05 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015