સોનાલીબેને દીક્ષા ગ્રહણ - TopicsExpress



          

સોનાલીબેને દીક્ષા ગ્રહણ કરી સૂર્યદર્શિકાશ્રીજીના નામથી ઓળખાશે Sonali Ben nu sayam panth par Nam surya darshika shriji m.s. ************************************************************************* મૂળ બનાસકાંઠા અને સુરતના ગોપીપુરા ખાતે રહેતી વાવ પંથકની 20 વર્ષની સોનાલીઅે સંયમ માર્ગનો સ્વીકાર કર્યો હતો. સોનાલીને આચાર્ય ભગવંત રાજશેખરસૂરીશ્વજી મહારાજે દીક્ષા આપી હતી. તેમના પરિવારમાં અગાઉ 6 દીક્ષા યોજાઈ ચૂકી છે. સોમવારે ગોપીપુરા સ્થિત રત્નસાગરજી જૈન શાળા ખાતે આચાર્ય રાજશેખરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વાવ પંથકના વેણપ નિવાસી સંજય વોરાની પુત્રી સોનાલીબેને દીક્ષા ગ્રહણ કરી હતી અને સંયમ માર્ગ તરફ પ્રયાણ કર્યું હતું. હવે તેઓ સૂર્યદર્શિકાશ્રીજીના નામથી ઓળખાશે. અગાઉ તેમના પરિવારમાં 6 દીક્ષા થઈ ચૂકી છે. સંસાર એક એવી રાત, જ્યા કદી ન આવે પ્રભાત,સંયમ એક એવી પ્રભાત, જ્યા કદી ન આવે રાત‘મમ મુંડા વેહ, મમ પવ્વાવેહ અને મમ વેશ સમવ્વેહ’સારા દેખાવા માટે સંપતિની જરૂર નથી, સારા બનવા માટે સંયમની જરૂર છે. આ કાળમાં સાધુ થનારા મહાન!...ખારા સંસારના બંધનથી મુક્તિનો અને પ્રભુએ ચિંધેલ સંયમરૂપી મોક્ષમાર્ગની પ્રાપ્તીનો કેવો અદકેરો આનંદ છે,..જેના રોમ રોમ થી ત્યાગ અને સંયમ ની વિલસે ધારા આ છે અણગાર અમારા..... DIKSHARTHI AMAR RAHO Jaa Saiyam Panthe Diksharthi...Taro Panth Sadaa Ujjawal Banee..Zanjeer Hati je Karmo Ni Te ..Mukti ni Varmal Bane....ej amm Antar ni Shubhecha........diksharti amar raho!!!!!!!!!!!!! DIKSHARTHI NO JAYJAYKAR...જૈન શાસન જયવન્તુ વર્તો !! Tag n share.... LIke us @ Light of Universe - Jainism. facebook/pages/Light-of-Universe-Jainism/253176624714838 She is sonaliben ...the sonaliben Vora... Fancy...modern...fashionable...outdoor food lover....this are some label given by people... How ever she refuse all this thing...and got label given by prabhu veer...& label name is sadhviji bhagwant...shramni bhagwant ... Hatts off to the girl...who becomes the ideal for many youngster.... Nutan dixit surya darshika shriji ma.saheb
Posted on: Tue, 25 Nov 2014 08:00:53 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015