૧૦૦ એકરથી પણ વઘુ વિસ્તાર - TopicsExpress



          

૧૦૦ એકરથી પણ વઘુ વિસ્તાર ધરાવતાં વિશાળ માલીબા કેમ્પસમાં કામ કરનારાં પટાવાળા, સાફ-સફાઈ કરનારાંથી લઈ બસનાં ડા્ ઈવર,વાઈરીંગ તેમજ બગીચાનું કામ કરનારાં સામાન્ય કમૅચારીઓ સાથે રાેજીંદા સાદા ભોજનની મજા... # No આભદછેડ (Untouchability) # No distance # આત્મીયતાં - નિકટતાની અનુભુતિ # નિદો ૅષ આનંદ # મહેનતનો રોટલો # અગવડોમાં આરાધનાં # જઠરાગ્નિ તૃપ્ત # કમૅયોગી - પુરુષાથૅવાદી # લુચ્ચી અમિરાઈની સામે ખમીર-ખુમારી- ખાનદાનીથી ભરેલી ગરીબીનું ગૌરવ @ Uka Tarsadia University, Bardoli જય કમૅયોગી, જય હિંદ प्रो. विकास पटेल - टीम्बा महासचिव , सुरत जील्ला भाजपा (युवा संगथन)
Posted on: Wed, 12 Nov 2014 17:13:34 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015