-:: Nice Lines ::- ★☆★☆★☆★☆★☆★☆★☆ - TopicsExpress



          

-:: Nice Lines ::- ★☆★☆★☆★☆★☆★☆★☆ કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK & WHITE હોય છે. કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે. કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE હોય છે. અને છોકરી પટાવવા છોકરો , પાછો ON-LINE આખી NIGHT હોય છે. અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE હોયછે. બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND- WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN- LIFE હોય છે. કોલેજમાં કોઈની આંખો જોઈને , LOVE AT FIRST SIGHT હોય છે. પછી ક્યારેક FLIRTING , તો ક્યારેક FIGHT હોયછે. અને પછી કોલેજમાં જ , સ્વર્ગની HIGH-LIGHT હોય છે. પણ જો BREAK UP થાય તો , દિલ પર SNAKE BITE હોય છે. EXAM માં FAIL થાય એવી , FRUSTRATION ની HIGHT હોય છે. અને પછી LOVER ની યાદોમાં જ , દેવદાસની ડીમ LIGHT હોય છે. અરે કોલેજમાં જ , આપણી FEELINGS ના DIFFERENT TYPE હોય છે. બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND- WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN- LIFE હોય છે. ક્યારેક કેન્ટીનમાં મિત્રો સાથે , હાથમાં PEPSI કે SPRITE હોય છે. અને ત્યારે પાડેલા PHOTO ની , FACEBOOK પર ઘણી LIKE હોય છે. ક્યારેક ક્લાસમાં હોય BUNK , તો ક્યારેક કોલેજમાં STRIKE હોય છે. અને પછી તો GIRL-FRIEND સાથે , હાથમાં SPORT BIKE હોય છે. ક્યારેક કોલેજની EVENT માં , STAGE પર હાથમાં MIKE હોય છે. અને ત્યારે બોલવુ હોય બીજુ ,અને બોલાતુ પાછુ કાંઈક હોય છે. અરે કોલેજમાં જ , આમ ને આમ રોજ નવા SURPRISE હોય છે. બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND- WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN- LIFE હોય છે. કોલેજમાં કોઈ છોકરી , FARWARD અને FATIONવાળી , તો કોઈ સુંદર અને DRESS વાળી હોય છે. કોઈ ભણવામાં જુસ્સાવાળી , તો કોઈ બોલવામાં ગુસ્સાવાળી હોય છે. કોઈ છોકરીને જોતા , દીલનો મોબાઈલ , SILENT MODE થઈ જાય છે. અને મોઢેથી પાછુ , OH MY GOD થઈ જાય છે. આમ છોકરાની નજરમાં , છોકરી ના ઘણા TYPE હોયછે. એટલે કોલેજમાં જ , કોઈપણ છોકરાની મનગમતી WIFE હોય છે. અને કોલેજમાં જ , કોઈ પણ છોકરીનો PERFECT Mr. RIGHT હોય છે. અરે કોલેજમાં જ , જે પણ કરો, તે બધુ જ ALL RIGHT હોય છે. બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND- WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN- LIFE હોય છે. કોલેજ પછી તો , મિત્રો બધા , એકબીજાથી દુર હોય છે. દુર હોય તો પણ , બધાનો એકસમાન સુર હોય હોય છે. ક્યારેક કોલેજ ની યાદોમાં , દીલ આપણુ ચકચુર હોય છે. પછી તો FACEBOOK પર , આપણુ CHATTING ભરપુર હોય છે. એટલે જ , આપણો હાથ ,આવી કવિતા લખવા મજબુર હોય છે. અરે કોલેજમાં જ , આપણા GOLDEN DAYS અને મસ્તીભરી NIGHT હોય છે. બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND- WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN- LIFE હોય છે. I Miss my frndz....!!! ★☆★☆★☆★☆★☆★☆★☆ Full Form A.M. — Ante meridian P.M. — Post meridian B. A. — Bachelor of Arts M. A. — Master of Arts B. Sc. — Bachelor of Science M. Sc. — Master of Science B. Sc. Ag. — Bachelor of Science in Agriculture M. Sc. Ag. — Master of Science in Agriculture M. B. B. S. — Bachelor of Medicine and Bachelor of Surgery M. D. — Doctor of Medicine M. S. — Master of Surgery Ph. D. / D. Phil. — Doctor of Philosophy (Arts & Science) D. Litt./Lit. — Doctor of Literature / Doctor of Letters D. Sc. — Doctor of Science B. Com. — Bachelor of Commerce M. Com. — Master of Commerce Dr. — Doctor B. P. — Blood Pressure Mr. — Mister Mrs. — Mistress M.S. — miss (used for female married & unmarried) Miss — used before unmarried girls) M. P. — Member of Parliament M. L. A. — Member of Legislative Assembly M. L. C. — Member of Legislative Council P. M. — Prime Minister C. M. — Chief Minister C-in-C — Commander-In-Chief L. D. C. — Lower Division Clerk U. D. C. — Upper Division Clerk Lt. Gov. — Lieutenant Governor D. M. — District Magistrate V. I. P. — Very Important Person I. T. O. — Income Tax Officer C. I. D. — Criminal Investigation Department C/o — Care of S/o — Son of C. B. I. — Central Bureau of Investigation G. P. O. — General Post Office H. Q. — Head Quarters E. O. E. — Errors and Omissions Excepted Kg. — Kilogram Kw. — Kilowatts Gm. — Gram Km. — Kilometer Ltd. — Limited M. P. H. — Miles Per Hour KM. P. H. — Kilometre Per Hour P. T. O. — Please Turn Over P. W. D. — Public Works Department C. P. W. D. — Central Public Works Department U. S. A. — United States of America U. K. — United Kingdom (England) U. P. — Uttar Pradesh M. P. — Madhya Pradesh H. P. — Himachal Pradesh U. N. O. — United Nations Organization W. H. O. — World Health Organization B. B. C. — British Broadcasting Corporation B. C. — Before Christ A. C. — Air Conditioned I. G. — Inspector General (of Police) D. I. G. — Deputy Inspector General (of Police) S. S. P. — Senior Superintendent of Police D. S. P. — Deputy Superintendent of Police S. D. M. — Sub-Divisional Magistrate S. M. — Station Master A. S. M. — Assistant Station Master V. C. — Vice-Chancellor A. G. — Accountant General C. R. — Confidential Report I. A. S. — Indian Administrative Service I. P. S. — Indian Police Service I. F. S. — Indian Foreign Service or Indian Forest Service I. R. S. — Indian Revenue Service P. C. S. — Provincial Civil Service M. E. S. — Military Engineering Service Full Form Of Some technical Words VIRUS - Vital Information Resource UnderSeized. 3G -3rd Generation. GSM - Global System for Mobile Communication. CDMA - Code Divison Multiple Access. UMTS - Universal MobileTelecommunication System. SIM - Subscriber Identity Module . AVI = Audio Video Interleave RTS = Real Time Streaming SIS = Symbian OS Installer File AMR = Adaptive Multi-Rate Codec JAD = Java Application Descriptor JAR = Java Archive JAD = Java Application Descriptor 3GPP = 3rd Generation Partnership Project 3GP = 3rd Generation Project MP3 = MPEG player lll MP4 = MPEG-4 video file AAC = Advanced Audio Coding GIF= Graphic InterchangeableFormat JPEG = Joint Photographic Expert Group JPEG = Joint Photographic Expert Group BMP = Bitmap SWF = Shock Wave Flash WMV = Windows Media Video WMA = Windows Media Audio WAV = Waveform Audio PNG = Portable Network Graphics DOC =Document (MicrosoftCorporation) PDF = Portable Document Format M3G = Mobile 3D Graphics M4A = MPEG-4 Audio File NTH = Nokia Theme (series 40) THM = Themes (Sony Ericsson) MMF = Synthetic Music Mobile Application File NRT = Nokia Ringtone XMF = Extensible Music File WBMP = Wireless Bitmap Image DVX = DivX Video HTML = Hyper Text Markup Language WML = Wireless Markup Language CD -Compact Disk. DVD - Digital Versatile Disk. CRT - Cathode Ray Tube. DAT - Digital Audio Tape. DOS - Disk Operating System. GUI -Graphical User Interface. HTTP - Hyper Text Transfer Protocol. IP - Internet Protocol. ISP - Internet Service Provider. TCP - Transmission Control Protocol. UPS - UninterruptiblePower Supply. HSDPA -High Speed Downlink PacketAccess. EDGE - Enhanced Data Rate for GSM- [GlobalSystem for Mobile Communication] Evolution. VHF - Very High Frequency. UHF - Ultra High Frequency. GPRS - General PacketRadio Service. WAP - Wireless ApplicationProtocol. TCP - Transmission ControlProtocol. ARPANET - Advanced Research Project Agency Network. IBM - International Business Machines. HP - Hewlett Packard. AM/FM - Amplitude/ Frequency Modulation. WLAN - Wireless Local Area Network Next Post one year lost due to this......... ★☆★☆★☆★☆★☆★☆★☆ ~》 £u€|
Posted on: Mon, 08 Sep 2014 06:11:01 +0000

Trending Topics



iv class="stbody" style="min-height:30px;">
Conheci, um padre, Domingos Barbé, na Frente Nacional do
nakasimba sa quiapo dyip na padivisoria sa jones bridge
8WD44205BD Siemens 8WD44 20-5BD Sirius Signal Column,
DON’T TAKE THINGS PERSONALLY. .... Don’t take things
Be attentive to your attitudes and motivations with regard to

Recently Viewed Topics




© 2015