I felt delighted to inaugurate the annual extravaganza Kankaria - TopicsExpress



          

I felt delighted to inaugurate the annual extravaganza Kankaria Carnival. I invite you all to experience joy and adventure at the newly opened amusement park. આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો. કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની રોમાંચક રાઈડ્સ તથા BRTS ની નવી 123 આધુનિક બસનું લોકાર્પણ કર્ય્ં. છેલ્લા સાત વર્ષથી કાંકરિયા કાર્નિવલ જાણે એક બહુ સુંદર નગરોત્સવ બની ગયો છે. આપ સૌ અહીંની મુલાકાત જરૂર લેજો.
Posted on: Thu, 25 Dec 2014 17:36:47 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015