Inaugurated India’s largest spinning unit under one roof by The - TopicsExpress



          

Inaugurated India’s largest spinning unit under one roof by The Welspun Group at Anjar in Kutch along with Union Textile Minister Shri Santosh Gangwar. The spinning unit is functional within 1 year of laying its foundation stone,which isn an apt example of the speedy implementation of projects in Gujarat. The newly set up spinning unit will facilitate Gujarat to meet its goal of setting up 2.5 million spindles in next 7 years. I also congratulated The Welspun Group for their various CSR activities including empowerment of women & specially-abled by giving them employment opportunities. આજે કચ્છના અંજાર ખાતે વેલસ્પન કંપની દ્વારા સ્થાપિત ભારતના સૌથી મોટા સ્પીનીંગ એકમનું ઉદ્ઘાટન કર્યું. ભારતને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું વૈશ્વિક હબ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ‘મેક ઈન ઈન્ડિયા’નું સૂત્ર આપ્યું છે તેને સાકાર કરવાની દિશામાં આ એક મોટુ કદમ છે. હજી ગયા વર્ષે આ પ્લાન્ટનો શીલાન્યાસ થયો હતો, અને આજે તો તેનો કાર્યારંભ પણ થઈ ગયો. ગુજરાત સરકારની ઉદ્યોગ-સાનુકૂળ નીતિ અને ઉદ્યોગગૃહો સાથે સંકલનમાં રહીને કામ કરવાની નીતિને લીધે જ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ગુજરાત ભારતભરમાં પ્રથમ સ્થાને છે. વેલસ્પન કંપનીએ ૫૬ જેટલા વિકલાંગ વ્યક્તિઓને તાલીમ આપીને તેમને પોતાના પ્લાન્ટ રોજગારી આપી છે, તે જાણીને મને ઘણી ખુશી થઈ. વેલસ્પન દ્વારા અંજારના ત્રણ ગામોમાં મહિલાઓને મિશન મંગલમ પ્રોજેક્ટ અંતર્ગત રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે. વેલસ્પન ગ્રુપના કોઈ કર્મચારી કે કારીગરનું ઘર શૌચાલય વિનાનું ન રહે તે જોવાની વિનંતી મેં કંપનીના એમ.ડી ગોએન્કાજીને કરી. કંપનીઓ આ પ્રકારે સામાજિક દાયિત્વ નિભાવતી થાય તો અનેક પરિવારોમાં સુખાકારીનો દિપક પ્રજ્વલિત થઈ શકશે.
Posted on: Sat, 06 Dec 2014 10:40:20 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015