It is truly a momentous occasion for us all as United Nations - TopicsExpress



          

It is truly a momentous occasion for us all as United Nations adopts June 21 as ‘International Day of Yoga’. The resolution supported by 177 nations across the world upholds ancient spiritual ethos of India. The resolution getting implemented within 90 days of being proposed is in itself a historic occasion. I congratulate Prime Minister Narendra Modi for successfully initiating the efforts for International Yoga Day. આપણા માટે અત્યંત આનંદ તથા ગૌરવની બાબત છે કે મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવને ત્રણ મહિના જેટલા ટૂંકા ગાળામાં માન્ય રાખીને યુનાઈટેડ નેશન્સની મહાસમિતિએ 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય ડે ઓફ યોગા’ કે ‘વર્લ્ડ યોગા ડે’ તરીકે ઊજવવાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે. તેણે એ પણ માન્ય રાખ્યું છે કે યોગ એ માનવીને આરોગ્ય તથા સુખાકારી પ્રદાન કરવા માટેની એક પવિત્ર વિદ્યા છે. યુએનની મહાસમિતિમાં આ પહેલાં કોઈ પ્રસ્તાવ 90 દિવસમાં પાસ થયો નથી. યોગની બાબતમાં ભારતે મેળવેલી આ સફળતા એક મોટી સિદ્ધિ ગણી શકાય અને તેને માટે આપણા વડાપ્રધાનના પ્રયાસો અભિનંદનીય છે.
Posted on: Fri, 12 Dec 2014 10:42:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015