KiranAaksar Sakhi. હે પ્રભુ - TopicsExpress



          

KiranAaksar Sakhi. હે પ્રભુ મારા, શહદ,સરહદને શહીદી. બંન્ને રક્ષા કાજે.સ્વાસ્થયની રક્ષા કરનારને ખ્યાલ આવશે કે,સરળ નથી કિંતુ બનાવવું પડે છે.ભલે આપણે સરહદ પરના કોઈ રક્ષા મંડળમાં નથી.માનવીની ઈમાનદારી,મહેનત અને જહેમતની આવશ્યકતા છે.જીવાતી જીંદગીના હર ક્ષેત્રમાં ઈમાનદારી-વફાદારીને શામિલ કરવાથી એકતાને કોઈ તોડી કે લલકારી નહીં શકે.હું નિજ પળે પળે યાદ રાખી જીવન વ્યવહાર કરું.શહીદોને શત્ શત્ વંદન સાથે જય હિંદ નમન સાથે. KiranSakhi..............26.11.14. KiranAaksar Sakhi. O Mara Prabhu. Sahada,Sarahada nē Sahīdī. Bannnē rakṣā kājē.Svāsthayanī rakṣā karanāranē khyāla āvaśē kē,saraḷa nathī kintu banāvavuṁ paḍē chē.Bhalē āpaṇē sarahada paranā kōī rakṣā maṇḍaḷamāṁ nathī.Mānavīnī īmānadārī,mahēnata anē jahēmatanī āvaśyakatā chē.Jīvātī jīndagīnā hara kṣētramāṁ īmānadārī-vaphādārīnē śāmila karavāthī ēkatānē kōī tōḍī kē lalakārī nahīṁ śakē.Huṁ nija paḷē paḷē yāda rākhī jīvana vyavahāra karuṁ.Śahīdōnē śat śat vandana sāthē jaya hinda namana sāthē. KiranSakhi..............26.11.14.
Posted on: Wed, 26 Nov 2014 06:54:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015