M.Phil ના તમામ વિધાર્થીને - TopicsExpress



          

M.Phil ના તમામ વિધાર્થીને જણાવવામાં આવે છે કે તા.૨૫-૬-૨૦૧૩ ના રોજ ૧૨:૦૦ વાગે Entrance Exam નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે.જે વિધાર્થીએ NET/SLET/GSET/ UGC-CSIR/JRF પાસ કરેલ છે તેમનો M.Phil માં પ્રવેશ નિશ્ચિત હોવાથી તેમના પ્રવેશ પરિક્ષાના ગુણ દર્શાવામાં આવેલ નથી.તેમને M.Phil માં એડમીશન આપી દેવામાં આવશે. તા.૦૪-૦૭- ૨૦૧૩ ના રોજ UG,PG અને Entrance Test ના માર્ક ઉમેરી અને મેરીટયાદી મુકવામાં આવશે.અને એ પછી ૮-૦૭-૨૦૧૩ થી ૧૦-૦૭-૨૦૧૩ ના રોજ જે તે ભવનમાં ઉમેદવારે ફી ભરવાની રહેશે. Hngu
Posted on: Fri, 28 Jun 2013 01:00:26 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015