Test - Paper - Maths - Std 10. ( Shailesh Patel - G.D.High School, - TopicsExpress



          

Test - Paper - Maths - Std 10. ( Shailesh Patel - G.D.High School, Visnagar ) ઓક્ટોબર માસમાં રેગ્યુલર તથા રીપીટર વિદ્યાર્થીઓના ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે.
Posted on: Fri, 04 Oct 2013 10:38:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015