Those of you who live in NY NJ area, you must go and attend - TopicsExpress



          

Those of you who live in NY NJ area, you must go and attend કાવ્ય સંગીત સમારોહ-૨૦૧૪. (Saturday :Marlton,NJ..... Sunday: Lodi, NJ) It is a world class Gujarati sangeet program, and the tremendous effort the team has invested is obvious. Shree Gaurangbhai vyas, Ankit Trivedi ,ગાર્ગી વોરા, Parthiv Gohil આનલ વસાવડા, દિવ્યાંગ અંજારિયા, ભુમિક શાહ અને અન્ય સહુ, ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું સંગીત અમારે આંગણે લઇ આવ્યા. સાંજ ના ૬ થી ૧૧.૧૫ સુધી એક ધાર્યું મધુર સંગીત, અને અંકીતભાઈની અનેક વાત-વિચારો... મઝા આવી ગઈ. ગુજરાતી ભાષા માટે આપ સહુનો ફાળો અનમોલ છે. ગુજરાતી ભાષા, અહી અમેરિકામાં તો જીવંત છે જ. દેશમાં અંગ્રેજીની જરૂરીયાત સમજાય છે, પણ સાથે ગુજરાતી ભાષાનો અનાદર માફીને લાયક નથી. આશા રાખું છું કે ભવિષ્ય, જુનું વાતાવરણ પરત લઇ આવે.
Posted on: Sat, 07 Jun 2014 04:56:19 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015