આર્યસમાજની “ શુધ્ધિ - TopicsExpress



          

આર્યસમાજની “ શુધ્ધિ ચળવળ “ અંગે તેમણે લખ્યું કે , જનોઇ તો જ્ઞાતિભેદ સ્પષ્ટ કરવા માટેનું ડિંડવાણું છે. કોઇ અવર્ણ ( પછાત ) જનોઇ ધારણ કરે તો તેનો સામાજિક મોભ્ભો ઉંચે ચઢ્તો નથી , તેનો વસવાટ, ધંધો, સગાસંબંધીઓનું જાળુ બધું એમનું એમજ રહે છે.અને તે માત્ર જનોઇ વાળા અવર્ણ તરીકે જ ઓળખાયા કરે છે., જનોઇનો તેમને માટે કોઇ જ અર્થ નથી એમતો રામાનુજે થોડાંક શુદ્રોને જનોઇ પહેરાવી, કપાળે ભભુતિ પણ લગાવી , છતાં પેલા તો શુદ્રો અને દલિતો જ રહ્યા.જ્ઞાતિનું અદ્રશ્ય પુંછડું અવર્ણોની પાછળ ચોંટેલુ જ રહે છે.અને બ્રાહમણો જેમનુ સામાજિક નેટવર્ક સક્ષમ હોય છે તેઓ આ પુંછડાની વાત અંદરોરંદર જણાવતા રહે છે.તેથી અગર પેલા જ્ઞાતિ છુપાવીને પણ રહેતા હોય તો પણ તેમની સાચી જ્ઞાતિની ઓળખ સવર્ણો કરી લ્યે છે., પછી તેમની સાથેનો વ્યવહાર શુદ્રો અને દલિતો જેવો જ રાખે છે.આમ જનોઇ કે નામભેદ દલિતોમાટે કોઇ કામના નથી. 18/10/2012 અત્યારસુધી ગુપ્ત રહેલી એક માહિતિ પેરિયરે ઠેઠ 29મી માર્ચ, 1929 ના લેખમાં પ્રગટ કરેલી અને તે એ કે કોંગ્રેસની ચળવળના બે પાસા હતા, એકમાં એક જ કુટુંબના અમુક સભ્યો કોંગ્રેસની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવતા અને બીજા સભ્યો એટલેકે ભાઈ ભત્રીજાઓ , સાળા , બનેવીઓ, ભાણેજો સરકારી નોકરીમાં તેમના કનેક્સનનો લાભ લેતા. ઘણીવાર એવું પણ દેખાયુ કે પોતાના સંબંધીઓને સારા પોષ્ટિંગો મેળવી આપવા કોંગ્રેસી નેતાઓ સરકારને બ્લેકમેલ પણ કરતા અને બ્રીટીશ સરકાર એવા ઓફિસરોને સાચવી લઈ કોંગ્રેસના નેતાઓની શુભભાવના મેળવી લેતી . બંને ખુશ રહેતા , નેતાઓ ચળવળમાં અંગ્રેજોને સાચવી લેતા , આમ ગાંધી – વૈદ્યનુ સહિયારુ બહુ સારી રીતે ચાલતુ ! આમ બ્રીટીશ રાજમાં કોંગ્રેસી નેતાઓએ સરકારી અમલદારશાહીમાં બ્રાહ્મણોને સજ્જડરીતે પેસાડી દીધા . આપણો અનુભવ એવો છે કે એક્વાર સર્વોચ્ચ સ્થાને અમુક જ્ઞાતિનો અમલદાર આવી જાય પછે તે દરેક સ્થરપર પોતાની જ્ઞાતિના ઉમેદવારોને ઘુસાડી દિયે છે આ માનસિકતા અત્યારે પણ ચાલુ છે, કોંગ્રેસ રાજ આવ્યુ એટલે બ્રાહમણો નોકરશાહીમાં સર્વત્ર છવાઈ ગયા આમેય એ હતા જ પરંતુ એ ભરતી અંગ્રેજોની મહેરબાનીની હતી , અત્યારની ભરતી મેરીટની ભરતી હતી આ મેરીટવળાઓની વસ્તી 3 % હોવા છતાં 97 % જેટલી સરકારી નોકરીઓપર તેમણે કબ્જો જમાવી દીધો હતો. ( પ્રુ 17 ) પેરિયારે હૈંયાવરાળ કાઢતા પ્રુસ્ઠ 19 પર જણાવ્યુ છે કે , નોકરશાહોની આ સ્થિતિ બ્રાહમણ વર્ચસ્વ વાળી પોતે અને ડી.એમ.કે. ના બીજા નેતાઓ સમાજના તમામ વર્ગો, જ્ઞાતિઓને નોકરશાહીમાં સમાવવા રજુઆતો કરતા હતા ત્યારે બ્રાહમણો અમને દેશ્દ્રોહીઓ તરીકે ચિતરતા હતા અને દેશભરમાં અમને બદનામ કરતા હતા. ગાંધી અને આભડછેટ :- નિર્દોષ લોકો એમ માને છે કે ગાંધી આભડછેટ મિટાવવા માંગતા હતા, પરંતુ આ ખ્યાલ ખોટો છે. આભડછેટ અંગે ગાંધી બહુ દંભી હતા.તે બે મોઢે બોલતા. એક બાજુ આભડછેટ હઠાવવાનું કહેતા તો બીજી જ પળે વર્ણાશ્રમની તરફેણ કરતા. માયસોરની એક જાહેરસભામાં ગાંધી એવુ બોલેલા કે “ હિંદુસમાજમાં વર્ણાશ્રમનુ અનોખુ સ્થાન છેઅને આપણા સમાજમાટે વર્ણાશ્રમ બહુ જ જરૂરી છે. હકિકતમાં આભડછેટના મૂળમાં જ વર્ણાશ્રમ રહેલો છે.જો વર્ણાશ્રમધર્મ જ ન હોત તો આભડછેટ પણ ન હોત.વર્ણાશ્રમધર્મ એ હિંદુસમાજનો દેહ અને આભડછેટ આત્મા છે. ડો. બાબાસાહેબ આંબેડકર ના લખાણો અને પ્રવચનો ના ગ્રંથ નં 5 ના પ્રુશ્ઠ 314 ( In the 2nd Round Table Conference in London) Everybody expected that Mr. Gandhi would be more interested in seeing that the constitution that was likely to emerge from these deliberations and negotiations was a constitution which gave India Purna Svaraj i.e. complete independence, and he would not interest himself in so unimportant a subject as the allocation of seats among different minorities . But events completely falsified these hopes. Mr. Gandhi completely gave up his fight against British Imperialism altogether.He forgot that he had come with a mandate ( Karachi Congress had imposed on Mr Gandhi certain tasks when it chose him as its delegate ) to secure pur na Svaraj . He left that issue and started fighting the minorities and what is so strange all his fire upon the representatives of the untouchables for daring to put forth the claim for special representation. Mr. Gandhi opposed tooth and nail the representatives of the depressed classes.He was not prepared to look at their claim .He was annoyed at their impudance ( ) and the whole conference was astonished by his opposition.They could not understand how a man like Mr. Gandhi who posed himself as the friend of the Untouchables, could in fact be so great an enemy of their interests. His friends were completely baffled. Mr. Gandhi was prepared to recognize a similar right claimed by the Musalmans and to the Sikhs and although he was not prepared to recognize a similar claim by the Christians , Europeans and Anglo-_Indians he was not going to oppose their claim. Mr. Gandhi’s friends could not understand how he could deny a similar right to the Untouchables. The Mohmedans, Sikhs,Christians Europeans and Anglo-Indians were far better off than the Untouchables.The former ( Mohmedans ) were economically far better placed . The latter were poorest of the poor. The former were educationally advanced , the latter were educationally most backward ( they were denied admission to the schools and in some places the parents of the savarna pupils were so much enraged on learning that some Untouchable pupil was admitted to a school, they resorted to coercive methods ) The former were socially well respected, the latter were socially despised .The former enjoyed a position of free citizens, the latter The latter were suffering from certain disabilities ( like prohibition from using public roads, transports, entry into the temples, admission to the schools etc )The former were not subjected to social tyranny and social boycott, but the social tyranny and and social boycott were the everyday lot of the latter. Having regard to this difference in social status there could never be any doubt that if there was any section of Indian people whose case called forth special protection, they were the Untouchables. When his European friends tried thus to argue, with Mr. Gandhi, Mr. Gandhi used to fly into temper and his relations with two of the best of them, to my knowledge , had become quite strained on account of this . Mr. Gandhi’s anger was largely due to the fact that he could give no rational answer which could convince his opponents that his opposition to the claim of the Depressed Classes was sincere and was founded upon the best interests of the Depressed Classes. He nowhere gave a consistent explanation of his opposition to the Depresed Classes. આમ હરિજનોની વિરૂધ્ધમાં ગાંધી અત્યંત ઉંડાણથી હતા જેનો કોઇ બુધ્ધિગમ્ય પાયો ન હતો. ગાંધીંનુ હરિજન સેવક સંઘ : ગાંધી પોતાના પ્રવચનોમાં એક બાબતપર વારંવાર ભાર મુકે છે કે , “ જ્ઞાતિવ્યવસ્થા જરૂરી છે , તમારા બાપદાદાનો જે ધંધો હોય , તે જ તમારે કરવો જોઇએ “. આનો અર્થ એ કે વૈશ્યો જે ધંધામાં પડ્યા તે તેમની આવનારી પેઢીઓ માટે અનામત કરી દીધા, મનુસ્મ્રુતિમાં જણાવ્યા સિવાયના અન્ય કોઇ તે ધંધા કરી ન શકે ( શ્લોક નં ) તો પછી તેમના અશ્રમોમાં શું હાલત હતી ? તે આશ્રમોમાં પગરખા તો બનતા જ પરંતુ બનાવનારા ચમારો જ હતા.કારણ ચામડા ધોવા, સાફ કરવા કોઇ સવર્ણ તૈયાર ન હતો.ચમારો બધુ તૈયાર કરી દે પછી આશ્રમના અંતેવાસીઓ તૈયાર ભાણે થોડીક હથોડી આમતેમ મારી ઉત્પાદન પોતાને નામે ચડાવી દેતા ! એક જણે ગાંધીને પ્રશ્ન કરેલો કે ધારોકે આભડછેટ સંપુર્ણપણે હઠી ગઈ, તો હિંદુ સમાજમાં હરિજનોનો સામાજિક મોભ્ભો શું રહેશે ?, તેનાં જવાબમાં ગાંધીએ જણાવ્યુ હતુ કે , “ તે વખતે હરિજનોની જગ્યા શુદ્રો સાથે રહેશે. “ બોલો, આ માણસને શું કહેવું ?ગાંધીનો સમગ્ર પ્રચાર ( પ્રોપેગેંડા ) ખાંડનુ પડ ચઢાવેલી ઝેરની ટિકડી જેવો છે. તે પડ દુર કરો તો ગાંધીનો અસલ ચહેરો અને વર્ણાશ્રમ તરત બહાર આવી જાય. ( 10મી ડિસે. 1933 ) કોંગ્રેસ ના સભ્યો કેટલા જ્ઞાતિવાદી હતા તે નીચેની ઘટના પરથી જાણી શકાય છે. આંબેડકરે ગ્રંથ 5 ના પ્રુષ્ટ 314 પર જણાવ્યું છે કે : Once Mr. Gandhi tried to alter the conditions for membership of the Congres . Instead of the payment of four annas ( a quarter rupee ) per annum being the condition of membership, Mr Gandhi wanted to lay down the following conditions ( 1 ) Removal of Untouchability and ( 2) Spinning yarn. Congressmen were prepared for spinning yarn as a condition of membership . But they were not prepared to accept removal of untouchability as a condition. Congressmen told Mr. Gandhi that if he insisted upon it ,all Congress Committees will have to be closed down. So strong was the opposition that Gandhi had to withdraw his proposal…. Now same Gandhi had pledged before the Round table Conference that Congress was pledged to remove untouchability and that the untouchables can safely be left to the mercy of the Hindus shows that even Mr. Gandhi is capable of economizing truth to a vanishing point. આ તબક્કે ગાંધીએ કોંગ્રેસીઓને કહી દેવુ જોઇતુ હતું કે તમે આભડછેટ ત્યાગવા માંગતા ન હો, તો ભલે પાકિસ્તાન સ્વ્સ્તંત્ર થઈ જાય અને તમે ગુલામીમાં રહી જાઓ , તે મને મંજુર છે પરંતુ આવુ કશુ ગાંધીએ કહ્યુ નહી, કારણ રૂઢીવાદીઓ ગાંધીના અંતરની વાત બો
Posted on: Fri, 12 Jul 2013 06:55:40 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015