એક ડોક્ટરના ક્લિનિક બહાર - TopicsExpress



          

એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી. એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં. આમ લગભગ પાંચેકવાર બન્યું. આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’
Posted on: Thu, 18 Jul 2013 12:57:00 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015