જાણો હિંદીના મગજ ઘુમાવી - TopicsExpress



          

જાણો હિંદીના મગજ ઘુમાવી દે એવા શબ્દના અર્થ =============================== Cricket : ગોળ ગુત્તમ લક્કડ બેટ્ટમ દે ધનાધન પ્રતિયોગિતા Cricket testmatch : પકડ ડંડુ માર દે ધનાધન પ્રતિયોગિતા Table tennis : અષ્ટકોણી કાષ્ઠ ફલક પે લે ટકાટક Lawn tennis : હરિત ઘાસ પર લે તડાતડ Light bulb : વિદ્યુત પ્રકાશીત કાચ ગોલક Tie : કંઠ લંગોટ Match box : અગ્નિ ઉત્પાદ પેટી Traffic signal : આવન જાવન સૂચક ઝંડા Tea : દૂધ, જલ મિશ્રિત શકર્રા યુક્ત પર્વતીય બુટી Train : સહસ્ત્ર ચક્ર લોહ પથ ગામિની – અગ્નિ રથ Railway station : અગ્નિ રથ વિરામ સ્થળ Rail signal : લોહ પથ આવન જાવન લાલ રક્ત પટ્ટિકા Button(in clothes) : અસ્ત વ્યસ્ત વસ્ત્ર નિયંત્રક MosQuito : ગુંજનહાપી માનવ રક્ત પિપાસુ જીવ Cigarette : ઘ્રુમ શ્લાકા All route pass : અત્ર તત્ર સર્વત્ર ગમન આજ્ઞા પત્ર
Posted on: Thu, 27 Jun 2013 09:16:15 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015