થોડુંક હસી લો (Joke of the day) એક છોકરાએ એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો તો એના પપ્પાએ ઉઠાવ્યો. છોકરો મનમાં બોલ્યો કે, હે ભગવાન આ ક્યાં આવ્યા. . પપ્પાઃ હેલો, કોણ બોલે છે? છોકરોઃ મૈં અમિતાભ બચ્ચન બોલ રહા હૂં કૌન બનેગા કરોડપતિ સે ઔર આપકી બેટી કી ફ્રેન્ડ હોટ સીટ પર બૈઠી હૈ ઔર આપકી બેટી કી મદદ ચાહતી હૈ. ઉસકો ફોન દીજિયે સર. પપ્પા: ઓહ. (એકદમ રોમાંચિત થઈ ગયા અને દિકરીને ફોન આપી દીધો). છોકરોઃ સવાલ યહ હૈ, આજ શામ કો કહાં મિલોગી? Option A: Beach Option B: Park Option C: Coffee shop Option D: Mall છોકરીઃ Option A છોકરોઃ ધન્યવાદ, ઔર અબ આપ કા સમય સમાપ્ત હોતા હૈ.
Posted on: Wed, 16 Oct 2013 03:56:01 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015