થોડુંક હસી લો (Joke of the - TopicsExpress



          

થોડુંક હસી લો (Joke of the day) ડોક્ટર (દર્દીને): અશક્તિ જેવું લાગે છે? તમે એક કામ કરો.. ફળ છાલ સાથે ખાવાનું શરૂ કરો. એક કલાક બાદ એ જ દર્દી પાછો ડોક્ટર પાસે આવ્યો. દર્દીઃ ડોક્ટર, પેટમાં બહુ દુખે છે. ડોક્ટરઃ શું ખાધું હતું? દર્દીઃ અનાનસ... છાલ સાથે.
Posted on: Sat, 24 Aug 2013 03:39:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015