થોડુંક હસી લો (Joke of the - TopicsExpress



          

થોડુંક હસી લો (Joke of the day) છગનને ઓફિસેથી ઘેર પહોંચતા મોડું થઈ ગયું. ઘેર જઈને જોયું તો એની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ હતી. છગન પત્નીના માથે હાથ ફેરવતા બોલ્યો, એમાં કંઈ આટલું બધું રડવાનું હોય? મને શું આ કંઈ પહેલી જ વાર મોડું થયું છે? પત્ની: રોજની વાત જુદી છે. આજે પડોશી બોલતા હતા કે એક ગાંડો માણસ ટ્રક નીચે આવી ગયો... એ સાંભળ્યું ત્યારથી મારી શું હાલત થઈ છે એની તમને શું ખબર.
Posted on: Tue, 08 Jul 2014 02:37:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015