પીવાના શોખીનો માટે દારૂ - TopicsExpress



          

પીવાના શોખીનો માટે દારૂ પીવાની સાચી અને સલામત રીત >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> ટાઇટલ વાંચીને આશ્ચર્ય થાશે પરંતુ ના પીવામાં નવ ગુણ છતાં પીતા હોય એમના માટે સલામતી અનિવાર્ય છે ગુજરાતમાં દારૂબંધીના હીસાબે પીવા બાબતે જોઇએ એવી કાળજી ખૂબ ઓછી લેવાતી હોય છે ત્રણ વચ્ચે સોલ્જરીમાં બોટલ લીધી હોય તો એ પૂરી જ કરવાની હોય પછી ભલેને બધાં હુળ હુળ દબંગ થઇ જતાં હહાહાહા... ખૂંણે ખાચરે, ઓટલે કે ઠંડા પીણાની બોટલમાં છાનું છપનુ લેવાનું હોય ત્યારે પીવા બાબતે ગંભીર કાળજી નથી લેવામાં આવતી ૧, સમય સંજોગો અનુકુળ હોય તો દારૂ પીવાનું રાત્રે જ રાખવું ૨. દારૂ ભૂખ્યા પેટે પીવો હિતાવહ નથી એટલે પીવાનું શરું કરતા પહેલા હળવો નાસ્તો અવશ્ય કરવો જોઇએ ૩. જમતા પહેલા એક કે દોઢ કલાક પહેલા જ પીવાની શરુઆત કરવી વહેલી શરુઆત કરવાથી આલ્કોહોલ એસીડ પાચક લાળ સાથે ભળી હોજરીને નુકશાન કરી શકે છે ૪. પીતા પહેલા ઠંડા પાણીના એક બે ઘૂંટ પી લેવા અને પેગ માર્યા પછી પણ... આવું દરેક પેગ પીતા પહેલા અને પીધાં પછી કરતા રહેવું ૫. પહેલો પેગ હમેશાં માઇલ લેવો બીજો એમનાથી થોડો સ્ટ્રોંગ આવી જ રીતે દરેક પેગ પછી દારુની માત્રા થોડી વધારતા જવાની (મોટે ભાગે ગુજરાતના પ્યાસીઓમાં એવું બને છે કે તાત્કાલીક નશાની લ્હાયમાં પહેલો પેગ સ્ટ્રોંગ લઇ લેવામાં આવે છે અને પછીના પેગમાં દારુની માત્રા ઘટતી જતી હોય છે જે રીત સદંતર ખોટી અને હાનીકર્તા છે) ૬. બની શકે તો ત્રણ પેગ પછી પીવાનું બંધ કરી દેવુ નહિતર એવરેજ ત્રણથી ચાર અને ચારથી પાંચ ક્યારે પહોંચી જશે એ ખ્યાલ પણ નહિ રહ Rajkot ma 6 pag vari baby no janam thyo
Posted on: Sat, 23 Nov 2013 12:49:19 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015