મારા જીવનના સંઘર્ષમય - TopicsExpress



          

મારા જીવનના સંઘર્ષમય સમયે કેટલાંક લોકો દ્વારા બોલાયેલ અને કેટલાંક અંગત મીત્રો દ્વારા સાંભળવા મળેલી કહેવત....સૂરજ ગમે તેટલો તપેલો હોય, પરંતુ એક દિવસ જરુરથી આથમે... ખરેખર એ કહેવત સાચી લાગે છે..... જોકે સત્ય માર્ગે ચાલનાર અને નિષ્ઠાવાન વ્યક્તિનો આથમેલ સૂરજ પાછો ફરી ઉગે પણ ખરો....એ પણ અનુભવ્યું....આજે પણ એ બંને પ્રકારના મીત્રો સાથેનો સંબંધ અકબંધ છે... પરમાત્માનો આભાર..... Watching movie Cast Away with my sweet family at home. #kly
Posted on: Sun, 16 Nov 2014 16:47:03 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015