મુનસીટાપલી અત્યાર સુધી - TopicsExpress



          

મુનસીટાપલી અત્યાર સુધી બિલ્ડરો અને સંસ્થાઓને મચ્છર માટે નોટીસ અને દંડ ફટકારતી હતી. પહેલીવાર મુનસીટાપલીનાં રોડ અને ગટર ખાતાંની બેદરકારીને કારણે પાણી ભરાવવાથી મચ્છર ઉછેર કેન્દ્ર શરુ થવા માટે મુનસીટાપલીએ મુનસીટાપલીને નોટીસ આપી. પ્રજામાં મુનસીટાપલી કમિશનરનો જયજયકાર. -- via Adhir News Network - ANN
Posted on: Mon, 01 Sep 2014 13:11:01 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015