વગર ઓળખાણે આપણે થઇ ગયા Onlin e - TopicsExpress



          

વગર ઓળખાણે આપણે થઇ ગયા Onlin e .. !! અને પછી તો મળી ગઇ આપણી Line .. !! તું મળી લે છે માત્ર ક્યારેક Facebook પર તો ક્યારેક Twitter પર .. !! મેં તો તને Offer કરી જોઇ છે મળવાની Theater પર .. !! હવે તો તે તારા રંગીન ફોટાઓ પણ મને Share કરી દીધા છે .. !! મે તેને Blue Chip ની જેમ સાચવી લીધા છે .. !! તારું શહેર .. !! પોળ .. !! લત્તો મારી જાણમાં નથી .. !! માત્ર Email Id છે મારી પાસે .. !! પણ તને રૂબરૂ મળવા આવવાનું થાશે ત્યારે જોયું જાશે .. !! Chat box માં તારા શબ્દો વેરાતા જોઇને હસું છું .. !! એમાંથી તારો મધુરો ટહુકો સાંભળવા મથું છું .. !! હવે આપણે Online નથી થતા તો દિલ Offline થઇ જાય છે .. !! તું કોણ છે .. ?? ક્યાં છે .. ?? શું છે .. ?? એ રહસ્ય આજે ય અકબંધ છે .. !! છતાં ય આ કેવો સંબંધ છે .. ?? મારું માત્ર એટલું જ કહેવું છે .. !! તારું પણ ઇશ્વરના જેવું જ છે .. !! જોને .. !! તારા કિસ્સામાં પણ કઇક આવું જ થાય છે .. .. !! ♥ღ•٠·˙
Posted on: Wed, 23 Oct 2013 05:52:26 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015