હિંદુ ધર્મગ્રંથો અનુસાર - TopicsExpress



          

હિંદુ ધર્મગ્રંથો અનુસાર પૂરી દુનિયાને 3 દેવતા ચાલવે છે, 1 બ્રહ્મા 2 વિષ્ણુ 3 મહેશ બ્રહ્મા એટલે સર્જનહાર વિષ્ણુ એટલે ચલાવનાર અને મહેશ એટલે વિનાશ કરનાર આવી જ રીતે ભારત ના રાજકારણ ને પણ મોદી ચલાવે છે, નરેન્દ્ર મોદી ના પણ 3 સ્વરૂપ 1 મોદી 2 મોદી 3 મોદી 1 મોદી = બ્રહ્મા = સર્જનહાર = વિકાસપુરુષ 2 મોદી = વિષ્ણુ = ચલાવનાર = IAS અને IPS પાસે થી કોની એ ગોળ ચોપડીને કામ કઢાવનાર જેને લોકો very good administrator કહે છે 3 મોદી = મહેશ = વિનાશકારી = congress વિરોધી = હિંદુ nationalist.. -મહર્ષિ દવે
Posted on: Mon, 12 Aug 2013 17:30:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015