{૧} ઓ ન્યાયાધીશો, શું - TopicsExpress



          

{૧} ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો? શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો? {૨} ના, તમે કેવળ દુષ્ટતા કરવાનો વિચાર કરો છે; તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો. {૩} દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે; ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે. {૧૧} માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે, સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે. {{ બાઈબલ - ગીત શાસ્ત્ર - અ. ૫૮ - ક. ૧, ૨, ૩, ૧૧ }} ----------------------------------------------------------------------- {1} You judges are not being fair in your decisions. You are not judging people fairly. {2} No, you only think of evil things to do. You do violent crimes in this country. {3} Those wicked people started doing wrong as soon as they were born. They have been liars from birth. {11} Then people will say, “Good people really are rewarded. Yes, there is a God judging the world!” "*" (( "*" 58:11 Yes … world Or “There really are judges in this land doing their job.” )) {{ BIBLE - Psalms :- 58 : 1, 2, 3, 11 }}
Posted on: Wed, 04 Sep 2013 05:29:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015