"એક પાર્ટીમાં પતિએ ગેસ્ટ - TopicsExpress



          

"એક પાર્ટીમાં પતિએ ગેસ્ટ તરીકે સ્પીચ આપવાની હતી, ત્યારે જ ટેબલ પર સાથે બેઠેલી પત્નીએ પતિને KISS લખેલું એક પેપર નેપકિન ચુપકેથી આપ્યું..... પતિની બાજુમાં બેઠેલી એક બીજી વ્યક્તિએ કહ્યું- એવું લાગે છે કે તમારી પત્નીએ તમે ગુડ લક વિશ કરવા આમ લખીને આપ્યું છે.....તે જરૂર તમને બહુ પ્રેમ કરે છે....... પતિએ સ્પષ્ટતા કરી- તમે મારી પત્નીને નથી જાતા. અહીં KISSનું આખું નામ છે......Keep it short, stupid"
Posted on: Thu, 03 Oct 2013 08:19:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015